Ambaji gram panchayat bhavan: અંબાજી ગ્રામ પંચાયત ભવન મા વિપુલ ભાઈ દ્વારા ગાયત્રી હોમ કરી ને આજે પંચાયત ભવન ને ખુલ્લું મુકવામાં આવ્યું

Ambaji gram panchayat bhavan: ભારત સરકાર ની ડો.શ્યામા પ્રસાદ મૂર્ખરજી રૂર્બન યોજના હેઠળ ગ્રામવિકાસ એન્જસી પાલનપુર દ્વારા રૂપિયા 58 લાખ ની માતબર રકમ થી તૈયાર કરવામાં આવ્યું છે અહેવાલ: ક્રિષ્ના … Read More