Nirav agravat suicide: જાણીતા ડાંડીયા ક્લાસીસ રુદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક અને કોરિયોગ્રાફર નીરવ અગ્રાવતે જીવન ટૂંકાવ્યુ
જામનગર, 22 ઓગષ્ટઃ Nirav agravat suicide: જામનગરમાં જાણીતા ડાંડીયા ક્લાસીસ રુદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક અને કોરિયોગ્રાફર નીરવ અગ્રાવતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા દાંડિયા શોખીનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે, … Read More