Kakrapar Power Plant: પ્રધાનમંત્રી મોદીના હસ્તે ૨૨મીએ કાકરાપાર ખાતે બે પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરાશે

Kakrapar Power Plant: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ખાતેના અણુવિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત 700-700 મેગાવોટના બે પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરાશે સુરત, 21 ફેબ્રુઆરી: Kakrapar Power Plant: આગામી તા.૨૨ … Read More