Nutritious Salad Contest: રાજકોટ જિલ્લાની 1360 આંગણવાડીઓની 15 હજારથી વધુ કિશોરીઓએ સજાવ્યા વિવિધ શાકભાજીઓ-ફળો-કઠોળ

Nutritious Salad Contest: સંકલિત બાલ વિકાસ યોજના દ્વારા જિલ્લાભરમાં યોજાયેલી  “પૌષ્ટિક સલાડ હરીફાઈ” અહેવાલ: સોનલ ઉમરાણીયા રાજકોટ, ૨૮ જુલાઈ:  Nutritious Salad Contest: રાજકોટ જિલ્લાની વિવિધ ૧૩૬૦ આંગણવાડીઓ ખાતે કુલ ૧૫ હજારથી … Read More