Okha-Bhavnagar Exp Delay: ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે
Okha-Bhavnagar Exp Delay: 11 ડિસેમ્બરની ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે રાજકોટ, 10 ડિસેમ્બર: Okha-Bhavnagar Exp Delay: રાજકોટ ડિવિઝનમાં પીપળી-લાખાબાવળ સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214ની … Read More