Okha-Bhavnagar Exp Delay: ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે
Okha-Bhavnagar Exp Delay: 11 ડિસેમ્બરની ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે

રાજકોટ, 10 ડિસેમ્બર: Okha-Bhavnagar Exp Delay: રાજકોટ ડિવિઝનમાં પીપળી-લાખાબાવળ સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214ની જગ્યાએ રોડ અંડર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:- Shramik Annapurna Yojana: માત્ર રૂ. 5/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન; 19 જિલ્લામાં કુલ 290 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત
આ અંતર્ગત ગર્ડર લોન્ચ કરવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 11 ડિસેમ્બર, 2024 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવી છે.
આ ટ્રેન ઓખાથી 11.12.2024ના રોજ તેના નિર્ધારિત સમય 15.15 કલાકના ને બદલે 1 કલાક અને 50 મિનિટના વિલંબ મોડી એટલે કે 17.05 કલાકે ઉપડશે.

ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો