Online Queue Management System Portal: સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ-તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે
Online Queue Management System Portal: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ‘ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર કરાવાયું ગાંધીનગર, 23 જાન્યુઆરી: Online Queue Management System Portal: દેશના એકમાત્ર માતૃગયા તીર્થ … Read More