Pharma training in GTU: જીટીયુ જીએસપી દ્વારા 3 દિવસીય એનાલિટીકલ ઈન્સ્ટ્રૂમેન્ટ ટ્રેનિંગ યોજાઈ- વાંચો વિગત
ફાર્મસી સંબધીત વિવિધ રીસર્ચ અને અભ્યાસલક્ષી જ્ઞાનમાં વધારો કરવા માટે આ પ્રકારના ટ્રેનિંગ પ્રોગ્રામ(Pharma training in GTU) લાભદાયી થશે. જેનાથી ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત રોજગારની તકો વધશે.- પ્રો. ડૉ. નવીન … Read More
