PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે સૌને પાઠવી શુભેચ્છા
PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહા શિવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ … Read More