President Of Bharat: G-20ના આમંત્રણ પત્રમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખતાં વિવાદ, વિપક્ષે સરકાર પર સાધ્યું નિશાન..
President Of Bharat : મમતા બેનર્જીએ કહ્યું કે, દેશમાં અચાનક શું થઈ ગયું કે હવે તેઓ ઇન્ડિયાના બદલે ભારતનો ઉપયોગ કરવા માંગે છે અમદાવાદ, 06 સપ્ટેમ્બર: President Of Bharat : … Read More