‘‘દિકરાનું ઘર’’ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશ દોશીનો પ્રેરક સંદેશ

કોરોના મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરી આપણે સૌ આ આફતને અવસરમાં પલટાવીએ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોવીડ -૧૯ ની મહામારીનો ડર્યા … Read More

વિછીંયાના યાર્ડની સાથે વેપાર-ધંધાનો પણ વિકાસ થશે:મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

-રૂા. ૫૦ લાખના ખર્ચે ફાર્મર શેડનું મંત્રીશ્રીના હસ્તે થયેલું ભૂમિપૂજન રાજકોટ, તા.૧૯ ઓક્ટોબર:– રાજકોટ જિલ્લાના વિછીંયા ખાતે તેના માર્કેટીંગ યાર્ડમાં રાજ્ય સરકારની સો ટકા સહાયવાળી કિશાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત ફાર્મર શેડનું … Read More

કપાસમાં રોગ નિયંત્રણ અર્થે વૈજ્ઞાનિક ભલામણ

રાજકોટ, ૧૭ ઓક્ટોબર: કપાસના પાકમાં ચાપવા બેસવા  અને ફૂલ ઉઘડવા અવસ્થાએ જોવા મળતી તડતડીયા, સફેદ માખી અને  થ્રીપ્સના નિયંત્રણ માટે ફ્લોનીકામીડ ૫૦  ટકા  વે.પા. ૪  ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો. કપાસમાં  પાનનાં ટપકાના … Read More

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં વીજ સવલત મળી

જસદણ અને વીંછિયા તાલુકાની ૩૪ અંતરિયાળ સીમ શાળાઓમાં  વીજ સવલત મળી:૫.૭૬ કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના સફળ  પ્રયાસો થકી સમગ્ર રાજ્યમાં જસદણ અને વીંછિયા પંથકમાં નોંધપાત્ર કામગીરી અહેવાલ: નરેશ … Read More

કોરોનાથી બચવું હશે તો આપણે સ્વયં પણ જાગૃત થવું પડશે

કોરોનાથી બચવું હશે તો સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાની સાથે આપણે સ્વયં પણ જાગૃત થવું પડશેરાજકોટના સિધ્ધિ વિનાયક મંદિરના સંસ્થાપક કિરીટભાઈ કુંડલીયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૭ ઓક્ટોબર: … Read More

રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત

રાજ્યના તમામ ગામમાં આધુનિક સુવિધા સભર ગ્રામપંચાયત ઘર નિર્માણની રાજ્ય સરકારની નેમ: ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા કમળાપુર ખાતે રૂ. ૧૮ લાખના ખર્ચે નિર્મિત ગ્રામ પંચાયત ઘરને ખુલ્લું મુકતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા … Read More

કોરોનાસે ડરનેકી કોઈ જરૂરત નહી, ઈસ આફતસે સજાગ હોકે નિપટના હૈ !

‘‘કોરોનાસે ડરનેકી કોઈ જરૂરત નહી, ઈસ આફતસે સજાગ હોકે નિપટના હૈ ! ’’રાજકોટના ‘‘ગુરૂ જો દર’’ ના સાંઈ ભરતલાલનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: રાજકોટના ‘‘ ગુરૂ જો દર … Read More

સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર જેવી નાની-નાની સંભાળ આપણને કોરોનાથી બચાવશે

BCCI ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૩ ઓક્ટોબર: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવીડ – ૧૯ ના સંક્રમણના સમયમાં રાજકોટના લોકોને કોરોનાના ભયમાંથી બહાર આવવાનો પ્રેરક … Read More

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે કતારબંધ વાહનોમાં થઇ રહેલી જણસોની મબલખ આવક

૫૦૦ કવીન્ટલ ઘઉં, ૩૦૦ કવીન્ટલ મગફળી અને ૨૦૦૦ કવીન્ટલ બી.ટી. કપાસ સહિત કુલ ૫૬૬૮ કવીન્ટલ જણસોનો જથ્થાની આવક  અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી … Read More

કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું

આપણે S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના … Read More