મંત્રાલયે લીધો મહત્વનો નિર્ણયઃ સરકારી ઓફિસના અધિકારી 1 એપ્રિલ 2022થી પોતાના 15 વર્ષ જૂના સરકારી વાહનોનું રજિસ્ટ્રેશન(registration oldgovernment vehicles) કરાવી શકશે નહીં
નવી દિલ્હી, 14 માર્ચ: 1-એપ્રિલ, 2022 થી 15 વર્ષ જુના સરકારી વાહનો(registration oldgovernment vehicles)ની નોંધણી નવીકરણ કરવામાં આવશે નહીં. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ નિર્ણય લીધો છે. જો તેને … Read More