વધતા કેસોને લઇ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણયઃ હવે રેમડેસિવિર ઇન્જેક્શન(Remdesivir injection) માટે લાઇનમાં ઉભા રહેવુ નહીં પડે! વાંચો સંપૂર્ણ વિગત
ગુજરાતમાં ઘરે બેઠા મળશે રેમડેસિવિર ઇન્જેક્શન(Remdesivir injection) અમદાવાદ, 16 એપ્રિલઃ રાજ્યમાં કોરોનાની સ્થિતી અત્યંત ગંભીર બની છે તેવામાં સૌથી વધારે માંગ રેમેડિસિવિર ઇન્જેક્શન(Remdesivir injection)ની છે. જો કે તેમ છતા ગંભીર … Read More