ISRO New Chief: એસ સોમનાથ બન્યા ઈસરોના નવા ચીફ, કે.સિવનનુ લેશે સ્થાન- જાણો તેમના વિશે
ISRO New Chief: કાર્મિક મંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યુ છે કે એસ સોમનાથની નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ ISRO New Chief: કેન્દ્ર સરકારે બુધવારે વરિષ્ઠ … Read More