Sabarmati-Barmer Weekly: સાબરમતીથી બાડમેર જતા મુસાફરો માટે ખાસ સમાચાર; આ ટ્રેન રદ કરવામાં આવી

Sabarmati-Barmer Weekly: સાબરમતી-બાડમેર સાપ્તાહિક વિશેષ ટ્રેનોની બે જોડીનું સંચાલન રદ અમદાવાદ, 27 એપ્રિલ: Sabarmati-Barmer Weekly: મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસન બાડમેર-સાબરમતી-બાડમેર (2 જોડી) સાપ્તાહિક વિશેષ ટ્રેનોના સંચાલનને રદ … Read More