Barmer station

Sabarmati-Barmer Weekly: સાબરમતીથી બાડમેર જતા મુસાફરો માટે ખાસ સમાચાર; આ ટ્રેન રદ કરવામાં આવી

Sabarmati-Barmer Weekly: સાબરમતી-બાડમેર સાપ્તાહિક વિશેષ ટ્રેનોની બે જોડીનું સંચાલન રદ

whatsapp banner

અમદાવાદ, 27 એપ્રિલ: Sabarmati-Barmer Weekly: મુસાફરોની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસન બાડમેર-સાબરમતી-બાડમેર (2 જોડી) સાપ્તાહિક વિશેષ ટ્રેનોના સંચાલનને રદ કરી રહ્યું છે. જેની વિગતો નીચે મુજબ છે

આ પણ વાંચો:- Delhi Liquor Scam Case: EDએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ડિજિટલ પુરાવાનો નાશ કરવાના લગાવ્યા ગંભીર આરોપ લગાવ્યા

  1. ટ્રેન નંબર 04818/04817, સાબરમતી-બારમેર-સાબરમતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સાબરમતીથી 29.04.2024 થી 01.07.24 (10 ટ્રીપ) અને બાડમેરથી 28.04.2024 થી 30.06.2024 સુધી (10 ટ્રીપ્સ) રદ રહેશે .
  2. ટ્રેન નંબર 04820/04819, સાબરમતી-બારમેર-સાબરમતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 30.04.2024 થી 25.06.24 (9 ટ્રિપ્સ) અને બાડમેરથી 30.04.2024 થી 25.06.20 (9 ટ્રિપ્સ) રદ રહેશે.

ટ્રેનોના સંચાલન, સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો