SBI E-Auction 2021:પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો SBI સસ્તા ભાવે પ્રોપર્ટી ખરીદવા માટે આપે છે તક, 5 માર્ચથી શરુ થનારા ઈ-ઓક્શન વિશે વાંચો જરુરી માહિતી

બિઝનેસ ડેસ્ક, 03 માર્ચઃ આ દિવસોમાં જો તમે ઓછી કિંમતમાં સારી પ્રોપર્ટી ખરીદવા માગો છો તો દેશની સૌથી મોટી બેંક SBI તમારા માટે સારી તક લઈને આવી છે. SBI તેની … Read More