બ્રેકિંગ ન્યૂઝઃ સમગ્ર ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 શાળાની સાથે ટ્યુશન ક્લાસીસ પણ શરુ થશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 જાન્યુઆરીઃ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, તેવામાં ટ્યુશન ક્લાસીસ ચાલવતા લોકો બેરોજગાર બની ગયા છે. જેને લઇને તેઓએ ફરી ક્લાસીસ શરુ કરવા માટે અરજી મોકલી … Read More