SpiceJet Flight Accident: દિલ્હીથી જમ્મુ જઈ રહેલ SpiceJetનુ વિમાન વીજળીના થાંભલા સાથે અથડાયુ, દુર્ઘટના બાદ તપાસના આદેશ
SpiceJet Flight Accident: એયરપોર્ટના અધિકારીએ જણાવ્યુ, દિલ્હી એયરપોર્ટ પર વિમાનના પુશબૈક દરમિયાન સ્પાઈસજેટની ફ્લાઈટ વીજળીના થાંભલા સાથે અથડાઈ દિલ્હી, 28 માર્ચઃ SpiceJet Flight Accident: દિલ્હી એયરપોર્ટ પર સોમવારે સ્પાઈસજેટનુ એક … Read More
