Supreme Court’s suggestion: ભાગેડુ આરોપીઓ બાકી દેવુ ચુકવવા તૈયાર હોય તો તેમને ભારત પાછા આવી શકે, સુપ્રીમ કોર્ટે સરકારને આપ્યું સૂચન

Supreme Court’s suggestion: સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, જો ભાગેડુ વ્યવસાયીઓ પૈસા ચુકવવા માટે તૈયાર હોય તો તેમને ભારત પાછા આવવા દેવા પર અને તેમની સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી … Read More