NDRF team: દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ
NDRF team: ચોમાસાની ઋતુમાં સલામતીના ભાગરૂપે NDRF વડોદરાની ૬ઠ્ઠી બટાલિયન સુરતમાં તૈનાત કરાઈ છે. અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, ૦૬ જુલાઈ: NDRF team: ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.૦૭ થી ૦૯ જુલાઈ … Read More
