Surgical Camp Naroda: 24 થી 29 જાન્યુઆરી દરમિયાન નરોડા મુઠીયા અર્બન હેલ્થ સેન્ટરમાં સર્જીકલ કેમ્પનું આયોજન, કરાવો હેલ્થ ચેકઅપ
Surgical Camp Naroda: અર્બન હેલ્થ સેન્ટરમાં દરેક દિવસે સર્જીકલ સ્પેશિયાલીસ્ટ ડોક્ટર્સની સુવિધા ઉપલબ્ધ રહેશે અમદાવાદ, 19 જાન્યુઆરીઃ Surgical Camp Naroda: આગામી 24 થી 29 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત … Read More
