Swami Adhyatmanandji: સ્વામી અધ્યાત્માનંદજી મહારાજના અસ્થિ વિસર્જન ગઇકાલે ઋષીકેશના પવિત્ર ગંગાજીમાં સંપૂર્ણ વૈદિક, શાસ્ત્રોક્ત અને મંત્રોચ્ચારથી સંપન્ન થયો.

Swami Adhyatmanandji: પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ. તેઓ ૭૬ વર્ષ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા. અમદાવાદ , ૦૨ ઓગસ્ટ: Swami Adhyatmanandji: સ્વામી અધ્યાત્માનંદજી મહારાજના … Read More