The fourth wave of corona: ગુજરાતમાં એક જ સપ્તાહમાં 89% કોરોના કેસ વધ્યા, હવે ચોથી લહેરના ભણકારા
The fourth wave of corona: ગુજરાતમાં ગત સપ્તાહમાં 61 કેસો આવ્યા છે, જ્યારે આ સપ્તાહે 115 કેસો પોઝિટિવ આવ્યા ગાંધીનગર, 12 એપ્રિલઃ The fourth wave of corona: દેશમાં ફરી એકવાર … Read More
