HBD CM: આજે CM ભુપેન્દ્ર પટેલનો જન્મ દિવસ, દાદા ભગવાનની ભક્તિથી કરી દિવસની શરુઆત

HBD CM: ત્રિમંદિરના દર્શનની તસવીરો શેર કરતા CMએ કહ્યુ કે, આજે મારા જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન … Read More