Unreserved special trains: 3 સપ્ટેમ્બર થી ચાલશે અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા અનરીઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેનો
અમદાવાદ , ૨૭ ઓગસ્ટ: Unreserved special trains: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા અમદાવાદ-વડોદરા અને વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની … Read More