Atal Bridge launched in Vadodara: નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે: મુખ્યમંત્રી
Atal Bridge launched in Vadodara: સુશાસન દિને વડોદરામાં રૂ.૨૩૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ રાજ્યના શહેરી વિસ્તારના સૌથી લાંબા ૩.૫૦ કી.મી. ના નવીન ફ્લાય ઓવર “અટલ બ્રિજ” નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ … Read More