સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરતવાસીઓને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૭૮.૫૮ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૬૧.૪૫ કરોડના વિકાસકામોનું ઈ-માધ્યમથી લોકાર્પણ કોરોના મહામારીમાં પણ વિકાસયાત્રાને જારી રાખતા વિકાસકામો અવિરત અને સમયબદ્ધ પૂર્ણ થાય છે: કોરોના સંકટ વચ્ચે પણ વિકાસકાર્યોની … Read More