Voluntary Compliance Scheme-2023: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નવી ‘વોલ્યુન્ટરી કોમ્પલાયન્સ સ્કીમ-૨૦૨૩’ અમલમાં મૂકાઈ

Voluntary Compliance Scheme-2023: હવે પ્રમોટરને સુઓમોટો કેસની કાર્યવાહી તેની પેનલ્ટીમાંથી મુક્તિ મળશે ગાંધીનગર, 06 નવેમ્બરઃ Voluntary Compliance Scheme-2023: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરોટીના સચિવની યાદીમાં જણાવ્યા અનુસાર, રેરા એક્ટ-૨૦૧૬ની કલમ-૩૪ … Read More