CM Water project announcement: રાજ્યની પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

નલ સે જલ’ અન્વયે વિવિધ ૫૭ નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. ૭૬૬ કરોડ પાણી પુરવઠાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માંથી ફાળવાયા CM Water project announcement: આગામી … Read More