World Heart Day-2024: હૃદયરોગના દર્દીઓ માટે આશાની કિરણ બની યુ.એન. મહેતા હોસ્પિટલ

World Heart Day-2024: યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદયરોગ સંબંધિત સારવાર પ્રક્રિયાઓ વર્ષ 2020માં 13,615થી વધીને વર્ષ 2023માં 29,510 થઈ ગાંધીનગર, 29 સપ્ટેમ્બર: World Heart Day-2024: તાજેતરના વર્ષોમાં, ગુજરાત હૃદયરોગની અદ્યતન સારવાર … Read More