World Heritage Day: રાજકોટ ડિવિઝને પ્રતિષ્ઠિત સ્ટીમ એન્જિન પ્રદર્શન સાથે વર્લ્ડ હેરિટેજ દિવસ ની ઉજવણી કરી
World Heritage Day: રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા રેલ્વે સ્ટેશનોના હેરિટેજ સ્ટીમ એન્જિનોને આકર્ષક રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવ્યા રાજકોટ, 20 એપ્રિલ: World Heritage Day: વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે, … Read More