Yoga Shivir: વહેલી સવારે ૧૫ હજારથી વધુ શહેરીજનો યોગ શિબિરમાં સહભાગી બન્યા
Yoga Shivir: અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ અમદાવાદ, 11 જૂન: Yoga Shivir: ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૫’ની ઉજવણીના ભાગરૂપે … Read More