Van mahotsav: જામનગરમાં 72માં વન મહોત્સવની ઉજવણી કરાઈ
Van mahotsav: જામનગર મહાનગરપાલિકા, વન વિભાગ દ્વારા દ્વારા 72 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૪ ઓગસ્ટ: Van mahotsav: મેયર બીનાબેન કોઠારીના અધ્યસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચેરમેન મનીષ કટારીયા, ગાર્ડન સમિતિના ચેરપર્શન ડિમ્પલબેન રાવલ, કમીશ્નર વિજય ખરાડી વિગેરે હાજર રહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
મહાનુભાવોના હસ્તે લાભ વિતરણ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા, વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રીના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જામનગરના પધાધિકારીઓએ જોડાયા હતા.
દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.
