Eye protection against heat: શું તમે જાણો છો કે ગરમીથી મોતિયો આવી શકે? જાણો આ બાબતે શું છે કહે છે ડોક્ટર

Eye protection against heat: ગરમીમાં આંખોનું રક્ષણ કેવી રીતે રાખી શકાય તે જાણો ક્યોરસાઇટ લેસર સેન્ટરના ડો. આદિત્ય દેસાઇ પાસેથી…

હેલ્થ ડેસ્ક, 12 મેઃ Eye protection against heat: ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ગરમીના કારણે બીમારીઓ પણ ફેલાય છે. જેમા ઝાડા-ઉલટી, કોલેરા, લૂ લાગવી, ચક્કર આવવા વગેરે જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ ભાગ્યે જ લોકો જાણતા હશે કે ગરમીના કારણે મોતિયો પણ આવી શકે છે. જે રીતે આપણે ગરમીમાં થતી બીમારીઓ માટે સાવચેતી રાખીએ છીએ. તે જ રીતે આંખોનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઇએ. તમને પ્રશ્ન થશે કે આંખોનું ધ્યાન કેવી રીતે? અને ખરેખર ગરમીથી મોતિયો આવી શકે? તો આવો આ તમામ પ્રશ્નોના જવાબ અને આંખની સંભાળ રાખવા વિશે માહિતી મેળવીએ ક્યોરસાઇટ લેસર સેન્ટરના ડો. આદિત્ય દેસાઇ પાસેથી…

આ પણ વાંચોઃ launch of government scheme:ભરૂચમાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા-13 હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિદ્ધિ

આ પણ વાંચોઃ Corona entry into the school: અમદાવાદની આ જાણીતી શાળામાં કોરોનાનો પગપેસારો, વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ

Gujarati banner 01