School student

Corona entry into the school: અમદાવાદની આ જાણીતી શાળામાં કોરોનાનો પગપેસારો, વિદ્યાર્થી પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરાઇ

Corona entry into the school: વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી આજથી વેકેશન આપવામાં આવ્યુ

અમદાવાદ, 12 મેઃ Corona entry into the school: તાજેતરમાં જ પાલડીની NID વિદ્યાસંકુલમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. એવામાં હવે અમદાવાદની  વેજલપુરની ઝાયડ્સ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા સ્કૂલ બંધ કરી દેવાઇ છે. વિદ્યાર્થીઓને આજથી વેકેશન આપી દેવાયું છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી કોરોનામાં થોડીક રાહત મળી હતી. છૂટછાટ પણ મોટા ભાગે મળી ગઇ છે. પરંતુ એવામાં એકવાર ફરી રાજ્યમાં કોરોના માથું ઉંચકી રહ્યો છે. ગઈ કાલે પણ રાજ્યમાં કોરોનાના 30થી વધુ કેસ નોંધાયા હતા. જેમાંથી 19 નવા કેસ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ Plane Catches Fire: અહીં ટેકઓફ દરમિયાન એરક્રાફ્ટમાં લાગી આગ, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ New Guideline: કોરોનાથી બચવા એરપોર્ટ અને રેલ્વે ઓથોરિટીએ નવી ગાઈડલાઈન કરી જાહેર, વાંચો નવા નિયમ

Gujarati banner 01