CM Bhupendra patel meet vice president: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ઉપરાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાત…

CM Bhupendra patel meet vice president: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસીય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: CM Bhupendra patel meet vice president: ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસીય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો: Hippo swallowed a 2 year old child: ઓહ બાપ રે! 2 વર્ષના બાળકને ગળી ગયો ભૂખ્યો હિપ્પો, વાંચો અજાયબી કિસ્સો…

Gujarati banner 01