shahid harish parmar

shahid harish parmar: ખેડા જીલ્લાના વીર શહીદ હરેશભાઇ પરમારને મારી શ્રધાંજલિ….

shahid harish parmar: કદીય ન વિસરાય તેવી યાદ…

Banner Shaimee Oza 600x337 1

મારુ ગામ સદા હસતુ રહે,
મારું વતન સલામત રહે તે
ભાવના સાથે હું આ દુનિયા છોડી ચાલ્યો જાવ છું,
દરેકના દિલમાં ક્યારેય ન વિસરી શકાય યાદ છોડી જાવ છું,હું રહુ ન રહુ માતૃભુમીની આન શાન અકબંધ રહેશે,તે જુસ્સાસાથે બોર્ડર ગયેલો,આમ અણધારી વિદાય એવું કોને વિચારેલું…??
ગામવાસીઓ ભુલ મારી બાળ માની ક્ષમા કરજો,બોર્ડર પર જોડાયા એટલે દેશ મારો પરિવાર માં ભારતીની સેવા કરવાનુ સપનું લઈ જન્મેલો,આપ સૌને છોડીને જવાનું દુઃખ એટલું છે જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.જમ્મુ કાશ્મીરના હૂમલાએ માતૃભૂમીની ગોદથી અલગ કરી નાંખ્યો,માતા ભારતની રક્ષા કરતા શત્રુને ધૂળ ચટાડવાની ઈચ્છા ઇચ્છા અધુરી જ રહી,આતંકવાદી સાથે થયેલા હૂમલે શહાદત પામી
બીજો જન્મ મળે તો સૈનિકનો મળે તે ભાવના સાથે દરેકના દિલમાં ન વસરી શકાય તેવી યાદ છોડી જાવ છું.મારા પરિવારને આપના સહારે છોડી કદીય ન પુરી થાય તેવી અનંત યાત્રા એ જાવ છું,દરેકના દિલમાં ક્યારેય ન વિસરી શકાય યાદ છોડી જાવ છું.

આ પણ વાંચોઃ Counseling of Aryan: આર્યનનું કસ્ટડીમાં સતત થઇ રહ્યું છે કાઉન્સલિંગ, આર્યને કહ્યું કે, ‘હું ચોક્કસપણે આવું કંઈક કરીશ, જેનાથી તમને મારા પર ગર્વ થશે

Advertisement
Whatsapp Join Banner Guj
દેશ કી આવાજ ની તમામ ખબરો તમારા ફેસબુક પર મેળવવા માટે લાઈક તથા ફોલો કરો.

Copyright © 2021 Desh Ki Aawaz. All rights reserved.