રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઇ સુરત જિલ્લાનું ગૌરવ વધારશે શિક્ષક રાજેશભાઈ

માતૃભાષા સંવર્ધનના કાર્યોમાં સુરતના નગર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ ધામેલીયાનું પ્રેરણાદાયી યોગદાન સુરત:શુક્રવાર: સખત પુરુષાર્થ કરી જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજને દિશા ચીંધે તેવા શિક્ષકો મળે તો સમાજ માટે તે … Read More

‘કોઈ પણ ભોગે સેવા, કોઈ પણ કિંમતે સત્તા નહી’: ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન

૫મી સપ્ટેમ્બર- શિક્ષકદિન સુરતઃશુક્રવારઃ- ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન એટલે સાર્વત્રિક શિક્ષકોના એક કર્મયોગી આદર્શ પુરૂષ. આ કર્મયોગીને વાગોળવાનો, સમજવાનો, તેના રસ્તે ચાલવાનો દિવસ એટલે પાંચમી સપ્ટેમ્બર.આપણી સાંસ્કૃતિક વૈભવસંપત્તિને ઓળખીને અને તેને અનુસરીએ … Read More

સાંસદ પૂનમબેનના પ્રયાસો સફળ જામનગર મુંબઇ વચ્ચેની ફ્લાઇટ બંધ કરવાનો નિર્ણય પરત ખેંચાયો

સંસદસભ્ય પૂનમબેનમાડમના પ્રયાસો સફળ રહેતા જામનગર મુંબઇ વચ્ચેની ફ્લાઇટ હવે બંધ નહી થાય કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમએ એ રજુઆત કરતા જામનગર-મુંબઇ ફ્લાઇટ રાબેતા મુજબ ઉડશે અને બંધ … Read More

રાજકોટમાં હોમ આઈસોલેટેડ દર્દીઓ માટે ૮૦ યોધ્ધાઓની કામગીરી મિશન મોડમા

રાજકોટમાં હોમ આઈસોલેટેડ થયેલા તમામ દર્દીઓ પર દેખેરેખ રાખવા ૮૦ યોધ્ધાઓની કામગીરી મિશન મોડમા કોરોનાની સારવાર સીધી દર્દીના દ્વાર રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના કોવિડ વોર રૂમની નેત્રદિપક કામગીરી … Read More

કંટ્રોલરૂમમાંથી આવતા ફોનના કારણે મને માનસિક સધિયારો મળી રહયો હતો:નિકુંજ ઘાડિયા

કોરોનાની નકારાત્મકતા સામે દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતો કંટ્રોલરૂમ અહેવાલ:પ્રિયંકા પરમાર રાજકોટ, તા.૪, સપ્ટેમ્બર :  ” વ્યક્તિએ સ્વયંમ કરેલો અનુભવ જ તેને જે-તે પરિસ્થિતિ માટે સાચું માર્ગદર્શન પુરૂં પાડતું હોય છે. કોરોનાની ઉત્તમ સારવાર માત્ર … Read More

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણ સંઘ પ્રેરિત સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લાના વઢવાણ, મુળી, લખતર અને … Read More

આફ્રિકન નાગરિકે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરાવ્યો કોરોના ટેસ્ટ

“કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે”- આફ્રિકન નાગરિક પાયસ નયાઝી અહેવાલ:શુભમ અંબાણી રાજકોટ તા.૪, સપ્ટેમ્બર :  “કોરોના મહામારીના સમયમાં રાજકોટની કોવિડ સિવિલ હોસ્પિટલની સેવા ખુબ ઝડપી, પ્રોફેશનલ અને એફિશિયન્ટ છે, અહીંયા … Read More

‘એ શિક્ષિકાને શાળા છોડીને કેમ દોડવુ પડ્યું…?

શિક્ષક દિન-વિશેષ અહેવાલ શિક્ષક ચડે કે માતા…? સંકલન :હિમાંશુ ઉપાધ્યાય ઘટનાક્રમ કંઈક આવો છે..અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ભાત ગામ.. ગામની પ્રાથમિક શાળામાં વિરૂબેન સરવૈયા શિક્ષક તરીકે સેવા આપે છે. ઘટના … Read More

ડૉ. એચ. એલ ત્રિવેદીને શિક્ષક દિન નિમિત્તે કિડની હોસ્પિટલ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ

ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો પાયો નાખનારા ડૉ. એચ. એલ ત્રિવેદીને….શિક્ષક દિન નિમિત્તે કિડની હોસ્પિટલ(IKDRC) દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ડૉ.એચ.એલ.ત્રિવેદી શિક્ષક, સંરક્ષક અને માર્ગદર્શકનો ત્રિવેણી સંગમ રહ્યા છે:ડૉ.વિનીત મિશ્રા ગુજરાત રાજ્યમાં … Read More

દેસી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર,FAU-G ગેમનું ટીઝર રિલીઝ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૪ સપ્ટેમ્બર,ભારતમાં પબ્જી ગેમ પર પ્રતિબંધ મુકાયા બાદ હવે બોલીવુડ એક્ટર અક્ષય કુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર મૂવમેન્ટને સપોર્ટ કરતાં નવી એક્શન ગેમ FAU-G ગેમ લોન્ચ કરી … Read More