Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Pansheriya’s visit Health Department: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની આરોગ્ય વિભાગની કચેરીમાં અચાનક મુલાકાત

AM/NS Indiaના સ્નાતકોને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સન્માનિત કરાયા

Late Prabodhbhai Rawal: મોટેરા ખાતે સ્વ. પ્રબોધભાઇ રાવલની ૨૬મી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

Gujarat Police’s mega strike: સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક

Heavy rain forecast in Surat: હવામાન વિભાગની ચેતવણી: સુરતમાં ભારે વરસાદ

Garba on Operation Sindoor: સૈન્યના શૌર્યના સન્માનમાં રાજ્યભરમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એકસાથે ગરબા

Namo Drone Didi Yojana: ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને મહિલાઓ મેળવી રહી છે લાખોની આવક

Cleanliness Campaign: ગાંધીનગરમાં સ્વચ્છતા અભિયાનમાં મંત્રી ભાનુબેન બાબરીયાની સહભાગિતા

Diwali ST Bus Service: મુસાફરોની સુવિધા માટે સુરત વિભાગની દિવાળી સ્પેશિયલ બસ સેવા; ભાડાની વિગતો અહીં

PM Bhavnagar programme: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 20 સપ્ટેમ્બરે ભાવનગરમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Wednesday, October 29, 2025
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Shilpa shetty back to work
મનોરંજન

Shilpa announces break from all social media: સોશિયલ મીડિયા પરથી શિલ્પા શેટ્ટીએ લીધો બ્રેક, કહ્યું- હવે હું કંટાળી ગઇ છું- વાંચો સંપૂર્ણ વિગત

By Bijal Vyas May 13, 2022

Shilpa announces break from all social media: એક્ટ્રેસે એવું પણ કહ્યું કે, હવે તે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મસ પર ત્યારે પરત ફરશે, જ્યાં સુધી તેમાં તેને તેમાં કંઈક નવું ન મળે.

બોલિવુડ ડેસ્ક, 13 મેઃ Shilpa announces break from all social media: એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ ગુરુવારે સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી દીધી. આ વાતની જાણકારી શિલ્પાએ જાતે એક પોસ્ટ શેર કરીને ફેન્સને આપી છે. તેણે કહ્યું કે તે સોશિયલ મીડિયાથી કંટાળી ગઈ છે. એક્ટ્રેસે એવું પણ કહ્યું કે, હવે તે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મસ પર ત્યારે પરત ફરશે, જ્યાં સુધી તેમાં તેને તેમાં કંઈક નવું ન મળે.

View this post on Instagram

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

શિલ્પા શેટ્ટીએ એક બ્લેક સ્ક્રીનનો ફોટો શેર કરીને લખ્યું, એક જેવી વસ્તુઓથી કંટાળી ગઈ છું, બધું એક જેવું દેખાઈ રહ્યું છે. તેથી સોશિયલ મીડિયાથી દૂર જઈ રહી છું. હવે ત્યારે પરત ફરીશ જ્યાં સુધી તેમાં કંઈક નવું નહીં આવે. શિલ્પા શેટ્ટીએ આ સેમ પોસ્ટ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર શેર કરી છે.

આ પણ વાંચોઃ Taj Mahal closed 22 gates controversy: તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી, કહી આ વાત

શિલ્પા શેટ્ટીના સોશિયલ મીડિયા પર સારું એવું ફેન ફોલોઈંગ છે. તે સોશિયલ મીડિયા પર હંમેશાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સ, હેલ્થ, ફિટનેસ અને મોટિવેશન સંબંધિત પોસ્ટ ફેન્સની સાથે શેર કરતી રહે છે. તે ઉપરાંત તે પોતાની ફેમિલીની સાથે ફોટો અને વીડિયો પણ હંમેશાં શેર કરતી રહે છે. શિલ્પાના ઈન્સ્ટાગ્રામ પર 2.5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તેમજ ટ્વિટર પર તેણે 0.64 કરોડથી વધુ લોકો ફોલો કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા અત્યારે ગોવામાં ડાયરેક્ટર રોહિત શેટ્ટીની અપકમિંગ વેબ સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’નું શૂટિંગ કરી રહી છે. તે રોહિતના કોપ યુનિવર્સની પહેલી ફિમેલ કોપ છે. તાજેતરમાં સિરીઝથી શિલ્પાનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો હતો. આ શોથી રોહિત OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં શિલ્પા સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચોઃ Rise in light bill price: ફરી રાજ્યભરના લાઇટબીલ ભાવમાં થશે વધારો, આ છે કારણ

Gujarati banner 01

ActressBollywoodShilpa announces break from all social mediashilpa shetty kundraSocial Media

Post navigation

Rise in light bill price: ફરી રાજ્યભરના લાઇટબીલ ભાવમાં થશે વધારો, આ છે કારણ
Ambaji Honest night Cricket Tournament: યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલી ઓનેસ્ટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની પુર્ણાહુતી કરવામાં આવી છે

તાજા ખબર

  • Pansheriya’s visit Health Department: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની આરોગ્ય વિભાગની કચેરીમાં અચાનક મુલાકાત
  • Awareness Week: રાજકોટ રેલવે ડિવિઝનમાં ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’નો શુભારંભ
  • Demu trains canceled: વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ
  • General coach in Rajkot-Veraval: રાજકોટ–વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેનોમાં વધારાના જનરલ કોચની સુવિધા
  • Rajkot Railway Division Important Initiative: ઊર્જા કાર્યક્ષમતાના પગલાંથી રાજકોટ ડિવિઝને ₹૨૪.૨૦ લાખની નોંધપાત્ર બચત કરી
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.