VHP protest in Taj Mahal

Taj Mahal closed 22 gates controversy: તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી, કહી આ વાત

Taj Mahal closed 22 gates controversy: હાઈકોર્ટે આ દરમિયાન થોડી નારાજગી પણ વ્યક્ત કરી

નવી દિલ્હી, 13 મેઃTaj Mahal closed 22 gates controversy: અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે તાજમહેલના 22 બંધ દરવાજા ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે અમે આવી અરજી પર વિચાર ન કરી શકીએ. હાઈકોર્ટે આ દરમિયાન થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી.

ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીએ કહ્યું, “આવા વિવાદો ચાર દીવાલોની વચ્ચે ચર્ચા કરવા માટે નથી, ન તો કોર્ટમાં. કાલે તમે કહેશો કે જજની ચેમ્બરમાં જવું છે. શું કોર્ટ એ નક્કી કરશે કે કોઈ ઐતિહાસિક સ્મારક કોણે બનાવ્યું છે.”

અરજીકર્તાએ તાજમહેલના ‘અસલી ઇતિહાસ’ની ખોજ માટે ફૅક્ટ-ફાઇડિંગ સમિતિની રચના કરવાની માગ કરી હતી.

આ પણ વાંચોઃ Mysterious thing shell fell sky: અવકાશમાંથી અલગ અલગ ત્રણ સ્થળે ગોળા જેવી વસ્તુઓ પડી, તપાસ શરુ થઇ

આ પણ વાંચોઃ New CEO Of Air India: ટાટાએ એર ઇન્ડિયાના નવા CEOની કરી નિમણૂંક- વાંચો કોણ છે તે?

Gujarati banner 01