CM tribute to Gandhi at Porbandar 1

Wind energy pioneer Tulsi Tantu passes away: દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવનાર સુઝલોનના ચેરમેન તુલસી તંતીનું નિધન

Wind energy pioneer Tulsi Tantu passes away: 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે

નવી દિલ્હી, 02 ઓક્ટોબરઃ Wind energy pioneer Tulsi Tantu passes away: દેશમાં સૌથી પહેલા પવન ઊર્જા માટે ચક્કી લાવી તે શરૂ કરનાર સુઝલોન એનર્જી લિમિટેડના ચેરમેન તુલસી તંતીનું શનિવારે સાંજે અવસાન થયું છે. 

આજથી 27 વર્ષ પહેલાં પોતાના ટેકસ્ટાઈલ પ્રોજેક્ટમાં વીજળીનો ખર્ચ સ્થિર થઈ જાય તેના માટે તેમણે પવન ચક્કી શરૂ કરી હતી. તેમણે સ્થાપેલી સુઝલોન એનર્જી દેશની સૌથી મોટી વિન્ડ એનર્જી કંપની છે. આ 27 વર્ષમાં કંપનીએ દેશ અને દુનિયાના 17 દેશોમાં 19 ગીગવોટ ક્ષમતાના વિન્ડ ફાર્મ ઊભા કર્યા છે.

નોંધનીય છે કે, મૂળ રાજકોટના તુલસીભાઇએ વ્યવસાય માટે અમદાવાદ પસંદ કર્યું હતું અને છેલ્લે 2004માં પુના સ્થાયી થયા હતા. તેમના પુત્ર અને પુત્રી અમેરિકામાં સ્થાયી થયા છે.

Advertisement

આ પણ વાંચોઃ Gandhinagar Culture Forum: વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ચણીયાચોળી પહેરીને ગરબા કર્યા, તલવારબાજીમાં ચેમ્પિયન ભવાનીદેવી પણ ગરબામાં જોડાયા- જુઓ તસ્વીરો

આ પણ વાંચોઃ CM tribute to Gandhi at Porbandar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધા સુમન સાથે પુષ્પાંજલિ અર્પી

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Advertisement