PM Modi Greeted Countrymen on Lohri: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોહરી પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 13 જાન્યુઆરીઃ PM Modi Greeted Countrymen on Lohri: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોહરીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “અદ્ભુત લોહરીની શુભકામનાઓ!”
આ પણ વાંચો…. Smart Prepaid Meter: હવે ગુજરાતના ઘર-ઘરમાં લાગશે ઇલેક્ટ્રિસિટી માટેના સ્માર્ટ પ્રિપેઇડ મીટર

