Railway bridge collapsed in Mizoram: મિઝોરમમાં રેલવે બ્રિજ ધરાશાયી થતાં 17નાં મોત, વાંચો વિગતે…
Railway bridge collapsed in Mizoram: કાટમાળ નીચે હજુ પણ 30 થી 40 મજૂરો દટાયા હોવાની શક્યતા
નવી દિલ્હી, 23 ઓગસ્ટઃ Railway bridge collapsed in Mizoram: મિઝોરમની રાજધાની આઈઝોલ પાસે નિર્માણાધીન રેલ પુલ ધરાશાયી થયો છે. આ અકસ્માતમાં 17 મજૂરોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે હજુ પણ 30 થી 40 મજૂરો દટાયા હોવાની શક્યતા છે. આ મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો… Jio Cinema: 23 ઓગસ્ટથી શરૂ થતી સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું જિયો સિનેમા પર લાઇવ સ્ટ્રીમિંગ
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો