વધતા કેસોની વચ્ચે મળ્યા રાહતના સમાચારઃ ઝાયડસ(Zydus Cadila)ની રસી બની અસરકારક, 7 દિવસમાં જ રિપોર્ટ આવ્યો નેગેટિવ- કંપનીએ કરી જાહેરાત
અમદાવાદ, 05 એપ્રિલઃ કોરોનાના વધતા કેસોની વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતી દવા કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ કોરોનાની સારવાર માટેની દવા PegIFN માટે મંજુરી માગી છે. … Read More