Film 83 screening photos

Film ’83’ screening photos: આવતી કાલે રીલિઝ થનારી ફિલ્મ 83નું સ્ક્રીનિંગ યોજાયુ, કરન જોહર-આલિયા સહિતના સેલેબ્સ ફિલ્મ જોવા આવ્યા

Film ’83’ screening photos: રણવીર સિંહની ફિલ્મ ’83’ આવતીકાલ એટલે કે 24 ડિસેમ્બરે રિલીઝ થશે

બોલિવુડ ડેસ્ક, 23 ડિસેમ્બરઃ Film ’83’ screening photos: 24 ડિસેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ’83’નું 22 ડિસેમ્બરના રોજ મુંબઈમાં સ્ક્રીનિંગ યોજાઈ ગયું. આ સ્ક્રીનિંગમાં બોલિવૂડ સેલેબ્સ ઉપરાંત જાણીતા ક્રિકેટર્સ પણ સામેલ થયા હતા. આ ફિલ્મ ભારતે 1983માં પહેલી જ વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો તેના પર આધારિત છે. આ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી છે.

સ્ક્રીનિંગ દરમિયાન રેડ કાર્પેટ પર રણવીર તથા દીપિકાની કમાલની કેમિસ્ટ્રી જોવા મળી હતી. રણવીરે પત્નીને કિસ પણ કરી હતી. દીપિકા ઓફ શોલ્ડર ગાઉનમાં ઘણી જ સુંદર લાગતી હતી. તેણે ડાયમંડ નેકલેસ પહેર્યો હતો, જ્યારે રણવીર વ્હાઇટ ટક્સીડો, બ્લેક બૉટાઇ તથા સનગ્લાસમાં હતો. ક્રિકેટર કપિલ દેવ જ્યારે સ્ક્રીનિંગમાં આવ્યા ત્યારે રણવીરને એકદમ ભેટી પડ્યા હતા.

રણવીર સિંહ '83'ની સ્ટાર-કાસ્ટ સાથે
રણવીર સિંહ ’83’ની સ્ટાર-કાસ્ટ સાથે

ફિલ્મ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કરન જોહર
ફિલ્મ ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર કરન જોહર

પત્ની દીપિકા સાથે રણવીર સિંહ
પત્ની દીપિકા સાથે રણવીર સિંહ

આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ
આલિયા ભટ્ટ સાથે રણવીર સિંહ

પેરેન્ટ્સ, બહેન તથા ડિરેક્ટર કબીર ખાન સાથે રણવીર સિંહ
પેરેન્ટ્સ, બહેન તથા ડિરેક્ટર કબીર ખાન સાથે રણવીર સિંહ

BCCI સેક્રેટરી જય શાહ પત્ની રીશિતા સાથે તથા રણવીર સિંહ
BCCI સેક્રેટરી જય શાહ પત્ની રીશિતા સાથે તથા રણવીર સિંહ

પંકજ ત્રિપાઠી પત્ની સાથે
પંકજ ત્રિપાઠી પત્ની સાથે

અંગદ બેદી પત્ની નેહા ધૂપિયા સાથે
અંગદ બેદી પત્ની નેહા ધૂપિયા સાથે

આલિયા ભટ્ટ ડિરેક્ટર અયાન મુખર્જી સાથે
આલિયા ભટ્ટ ડિરેક્ટર અયાન મુખર્જી સાથે

સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કર

આયુષ્માન પત્ની તાહિરા સાથે
આયુષ્માન પત્ની તાહિરા સાથે

ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે રણવીર સિંહ
ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે રણવીર સિંહ

કપિલ દેવ પત્ની રોમી સાથે
કપિલ દેવ પત્ની રોમી સાથે

દીપિકા પેરેન્ટ્સ, બહેન તથા રણવીર સિંહ
દીપિકા પેરેન્ટ્સ, બહેન તથા રણવીર સિંહ

ડાબે, જાહન્વી કપૂર, આલિયા ભટ્ટ
ડાબે, જાહન્વી કપૂર, આલિયા ભટ્ટ

આ પણ વાંચોઃ Corona in school: સ્કૂલોમાં વધતા કોરોનાના કેસ વચ્ચે શિક્ષણમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું- ઓફલાઈન શિક્ષણ બંધ નહી થાય

Whatsapp Join Banner Guj