મોદી સરકાર(Modi government)નો મોટો નિર્ણય, ઝડપથી ઓક્સિજન મળી રહે તે માટે લીધા આ પગલા
નવી દિલ્હી, 23 એપ્રિલઃ કોરોનાની માહામારીના સમયમાં સમગ્ર દેશની હાલત વધુ કફોળી બની રહી છે. તે સાથે જ ઓક્સિજનની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે. તેથી જ દર્દી સુધી ઝડપથી ઓક્સિજન પહોંચે તે માટે મોદી સરકારે(Modi government) મહત્વનો નિર્ણય કર્યો છે. આઇએએફના સી -17 અને આઈએલ-76 એરક્રાફ્ટ વિમાન દ્વારા દેશના મોટાભાગના ઓક્સિજનના વિતરણને ઝડપી બનાવવા માટે તેમના ઉપયોગના સ્થળેથી ભરવાના સ્ટેશનો પર મોટા ઓક્સિજન ટેન્કરોને સ્થાનાંતરિત કરવાનું શરૂ કરાયું છે.

આ પણ વાંચો….
