રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી-પેન્શનરોને રૂ. ૪૬૪ કરોડનો દિવાળીની ભેટ

રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોને દિવાળીની ભેટ રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ રાજ્ય સરકારના અને પંચાયતના … Read More

સપનેય ખ્યાલ નહોતો કે અમારા પર ગાંધીનગરથી ફોન આવશે અને તુરંત સોનોગ્રાફી કરાવવામાં આવશે: શીલાબેન નિનામા

છૂટક શ્રમિક તરીકે ગુજરાન ચાલવતા સગર્ભા શીલાબેન નિનામાની મદદે આવી ગુજરાત સરકાર : સીએમ ડૅશબોર્ડના માધ્યમથી સૂચના મળતા દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થઇ વિનામૂલ્યે સોનોગ્રાફી છેવાડાના માનવીની … Read More

GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ-પરિશ્રમના સમન્વયનો મોટો ફાળો છે: મુખ્યમંત્રી શ્રી

રાષ્ટ્રનિર્માણ-રાજ્યના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ-પરિશ્રમના સમન્વયનો મોટો ફાળો છે-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના બે ભવનોના ઇ-લોકાર્પણ- ૩ મોબાઇલ મેડીકલ વાન અને મોબાઇલ એપ ના … Read More

સુરત ૨૦૧૯-૨૦માં અંદાજે રૂ.૧.૯૬ કરોડના ખર્ચે કુલ ૧૫ પૂર સંરક્ષણ યોજનાની કામગીરી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૪ નવેમ્બર: વરસાદના પાણીનું સંરક્ષણ અને પૂરના પાણીનું વ્યવસ્થાપન જેવી જળ સંરક્ષણ પદ્ધતિઓ ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે. ચોર્યાસી, કામરેજ, પલસાણા, બારડોલી, મહુવા, માંડવી અને … Read More

જિલ્લા પંચાયત દ્વારા ચેકડેમ કમ કોઝવે, વેસ્ટ વિયરના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનીંગની કામગીરી

જિલ્લા પંચાયત દ્વારા રૂ. ૧.૦૨ કરોડના ખર્ચે કુલ ૩૦ ચેકડેમ, ચેકડેમ કમ કોઝવે, વેસ્ટ વિયરના રિસ્ટોરેશન અને સ્ટ્રેન્થનીંગની કામગીરી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૪ નવેમ્બર: સુરત જિલ્લામાં પંચાયત દ્વારા … Read More

રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા

રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં ધરખમ ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા રાજયમાંથી હજુ કોરોનાનો વાયરસ ગયો નથી : નાગરિકોએ ડરવાને બદલે … Read More

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું 10 દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં અધ્યાપકો-વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા ગાંધીવિચાર ઉપર નિબંધ સ્પર્ધા અને વિવિધ વ્યાખ્યાનો … Read More

૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગના ૧૨૫ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે

 અહેવાલ: હેતલ દવે સુરેન્દ્રનગર, ૦૨ નવેમ્બર: સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ૬૧-લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી મૂક્ત, ન્યાયી અને પારદર્શકતા સાથે યોજાય તે માટે લીંબડી મતદાન … Read More

રાજ્યમાં લગ્ન સમારંભ માટે મહત્વપૂર્ણ નિર્ણય

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં ૧૦૦ને બદલે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ ૨૦૦ લોકોની છૂટ અપાશે. આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું … Read More

મતદાન મથક – મતગણતરી સ્થળ તથા સીકયુરીટી કોર્ડન કરેલ વિસ્તારમાં વિજાણું સાધનો પર પ્રતિબંધ

મતદાન મથક – મતગણતરી સ્થળ તથા સીકયુરીટી કોર્ડન કરેલ વિસ્તારમાં વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા ઉપર પ્રતિબંધ અહેવાલ: હેતલ દવે સુરેન્દ્રનગર ,૩૧ ઓક્ટોબર: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં તા.૦૩/૧૧/૨૦૨૦ના … Read More