Block cancellation of Vadodara division: વડોદરા ડિવિઝનના બ્લોક એક દિવસ માટે રદ કરવામાં આવ્યો
Block cancellation of Vadodara division: વડોદરા ડિવિઝનના વાસદ-રણોલી સ્ટેશનો વચ્ચે રિગર્ડિંગના કામ માટે લેવાયેલો બ્લોક એક દિવસ માટે રદ કરવામાં આવ્યો

રાજકોટ, 06 મે: Block cancellation of Vadodara division: પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝન પર વાસદ – રણોલી સ્ટેશનો વચ્ચે પુલ નં. ૬૨૪ (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગના કામ માટે લેવાતો બ્લોક ટેકનિકલ કારણોસર (માત્ર એક દિવસ માટે એટલે કે ૭ મે, ૨૦૨૫) રદ કરવામાં આવ્યો છે. જ્યારે બ્લોક અન્ય પૂર્વ-સૂચિત દિવસો માટે અસરકારક રહેશે.
તદનુસાર, નીચેની ટ્રેનો 7 મે 2025 ના રોજ નિર્ધારિત સમયપત્રક મુજબ દોડશે.
૧) ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
2) ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો