cancel train

Rajkot-Bhuj special train cancelled: આ તારીખે રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

Rajkot-Bhuj special train cancelled: 29 અને 30 મે ની રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ

google news png

રાજકોટ, 27 મે: Rajkot-Bhuj special train cancelled: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર સામાખ્યાલી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર AFTPL સાઈડિંગની નોન-ઈન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમિશનિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે.

આ પણ વાંચો:-

આ બ્લોકના કારણે, 29 અને 30 મે, 2025 ના રોજ રાજકોટથી ઉપડતી ટ્રેન નંબર 09445 રાજકોટ-ભુજ સ્પેશિયલ અને ભુજથી ઉપડતી ટ્રેન નંબર 09446 ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે.

વધુ માહિતી માટે, યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો